Sign in
Sign in
Sign in
Select Language
026

Ash-Shu'ara 26:123 كذبت عاد المرسلين ١٢٣

26:123
كَذَّبَتۡ
عَادٌ
ٱلۡمُرۡسَلِينَ
١٢٣
૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
Continue Reading

Read Tafsir

Ibn Kathir (Abridged)

Hud's preaching to His People `Ad

Here Allah tells us about His servant and Messenger Hud, when he called his people `Ad. His people used to live in the Ahqaf, curved sand-hills near Hadramawt, on the borders of Yemen. They lived after the time of Nuh, as Allah says in Surat Al-A`raf:

وَاذكُرُواْ إِذْ
…

Hud's preaching to His People `Ad

Here Allah tells us about His servant and Messenger Hud, when he called his people `Ad. His people used to live in th

…
More Tafsirs

Read in Context

Chapter 26, Page 372, Juz 19

123. ૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા. 124. ૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી? 125. ૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. 126. ૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો. 127. ૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. 128. ૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો. 129. ૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો. 130. ૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો. 131. ૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. 132. ૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો. 133. ૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી, 134. ૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા. 135. ૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે. 136. ૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે. 137. ૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે. 138. ૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે. 139. ૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી. 140. ૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.

- Rabila Al-Umry

Notes and Reflections

You do not have any notes or reflections on this verse.

Notes placeholders

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran.Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran.AI
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran.Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute